બસ માત્ર તું....

  • 3.1k
  • 1
  • 1.2k

(મુલાકાત) દરોજ ની જેમ આજે પણ સવાર ના ૭ થયા હતા . શિયાળા ની સવાર મીઠો તડકો ..... પક્ષી ઓ નો કલરવ .... આટલી સુંદર કે તેની કોઈ કલ્પના જ ના કરી શકાય આટલી અદભુત .....(મહેસુસ કરતા ).... હું રોજ ની જેમ આજે પણ મારા કામ માં માટે નીકળી ... થોડુંક મોડું થઈ ગયું હતું મને દર હતો કે કોઈ રોકી ના લે ...(જલ્દી નિકાલત્તા )... મારા જોબ પર પહોંચી કામ શરુ કર્યું ત્યાં જ મારા ફોન ની મેસેજ ટ્યુન વાગી (ફોન તરત જ જોતા ) .... 6 :15 pm કોફી ડે કાફે (મેં વાંચ્યું ) ઓહ્હ હા આજે મારા