મુંબઈ ક્રાઈમ 100 - 4

(13)
  • 4.4k
  • 2.4k

24 ફેબ્રઆરીએ રાજીવ નો જન્મ દિવસ હતો. આથી તેણે પાર્ટી નું આયોજન કરેલું . આ પાર્ટીમાં સુજાતાને તેના માતાપિતાને લઈને આવવા જણાવ્યું.રાધીકા બેન અને વલ્લભદાસ ભાઈએ દીકરાનો 21મો જન્મદિવસ હોવાથી ભવ્ય પાર્ટીનું આયોજન કરેલું હતું. પાર્ટી માં આવનાર દરેક વ્યક્તિ રાજીવને શુભેચ્છા પાઠવી રહ્યું હતું.પાર્ટી પૂર્ણ થયા બાદ રાજીવ એ સુજાતા ના માતા-પિતાને પણ મનાવી લીધાં હતાં. રાજીવે સુજાતાના પિતાને 2 લાખની ઑફર કરી હતી . દારૂડિયાને કેમ બાટલીમાં ઉતારવો તે રાજીવ સારી રીતે જાણતો હતો.થોડા સમયમાં બંનેના લગ્ન ધામધૂમ કરવામાં આવ્યા અને એક જોરદાર reception રાખવામા આવ્યું.લગ્ન બાદ સુજાતા એ નોકરી ચાલું રાખી. સુજાતાના બોલકડા સ્વભાવના કારણે સાસુ- સાસરાના