દૈત્યધિપતિ II - 3

  • 3.6k
  • 2
  • 1.7k

‘સુધા.’ સુધા અમેયની સામે જુએ છે. ‘અમેય.’ અમેય સુધાને સમ્મુખ થાય છે. અમેય સુધાને જોતોજ રહી જાય છે. સુધા અમેયની પાસે આવે છે. પેલી પાણીની સુગંધ. ‘શું?’ ‘સિટબેલ્ટ.’ અમેય સુધાને જોતાં - જોતાં સીટ બેલ્ટ બાંધે છે. ત્યાંથી અવાજ આવે છે. ‘All the passengers on board.. this is your pilot speaking.. umm.. we are on our eta to reach the.. destination Ahmedabad airport.. I hope you ride safely.. thank you for choosing _____’ પણ સુધાનું ધ્યાન નથી. સુધા અમેયને સીટબેલ્ટ બાંધતા જુએ છે. અને અમેય સુધાની આંખોમાં જુએ છે. ‘કેમ છે બધા આધિપત્યમાં?’ ‘મે મૃગધા સાથે વાત નથી કરી. તે