માત્ર એક ભૂલ ની સજા - 1

  • 4.8k
  • 2
  • 2.1k

મીરા મોડી રાત્રિ સુધી તેના પુસ્તક લઈ અભ્યાસ કરી રહી હતી. ત્યાં રાત્રિ નાં ૧૨:૦૦નાં ટકોરે તેના મોબાઈલ ફોન પર મેસેજ નો અવાજ સંભળાયો.મેસેજ વાંચતાની સાથે તેના મુખ પર સ્મિત છવાઈ ગઈ.મેસેજ માં લખ્યું હતું…. “ Wishing you a very Manny Manny happy birthday my Friend”. મીરા સ્મિત આપતા-આપતા તે મેસેજ નો જવાબ આપે છે; “ તમારો ખુબ ખુબ આભાર.” મીરા નાં ફોન માં આ નંબર સેવ ન હતો તેથી તેને મૂંઝવણ ઉત્પન્ન થાય છે! આ કોણ હતું.? આ વ્યક્તિને મારો જન્મ દિવસ યાદ કંઈ રીતે છે.? તે વિચાર કરે છે કે આ પ્રશ્ન કરું કે ન કરું કે તમે