ગંગુબાઈ કાઠિયાવાડી

(1k)
  • 6.4k
  • 1
  • 2.5k

ગંગા હરજીવનદાસ કાઠીયાવાડી ના જીવનમાંથી પ્રેરણા લઈને સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ એટલે કે ગંગુબાઈ કાઠિયાવાડી.ગંગુબાઈ કાઠિયાવાડી નું મુખ્ય કિરદાર ભજવે છે આલિયા ભટ્ટ. ફિલ્મની શરૂઆત થાય છે એક છોકરી થી કે જે હિરોઈન બનવાના સપના સાથે પોતાના માતા પિતાને છોડીને એક છોકરા સાથે મુંબઈ જવા તૈયાર થઈ જાય છે.ગંગા એક બેરિસ્ટરની પુત્રી હતી અને તેના જ પિતાના એકાઉન્ટ રમણીક સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. બાળપણથી ગંગા નું સપનું હતું હિરોઈન બનવાનું, રમણીક તેને હિરોઈન બનાવવાની લાલચ આપીને મુંબઇ લઇ આવ્યો જ્યાં તેને માત્ર હજાર રૂપિયામાં કમાટીપુરા રેડલાઇટ એરિયા માં વેચી દેવામાં આવી. સખત અત્યાચાર અને