હેકિંગ ડાયરી - 2 - ફૂટપ્રિન્ટીંગ

(15)
  • 9.9k
  • 1
  • 7.3k

ફૂટપ્રિન્ટીંગ શું છે ? ફૂટપ્રિન્ટીંગ એ હેકિંગ નું પહેલું સ્ટેપ છે જેમાં ટાર્ગેટ સિસ્ટમ ની પાયાની અથવા જરૂરી માહિતી એકત્ર કરવામાં આવે છે. ફૂટપ્રિન્ટીંગ એટલે પોતાના ટાર્ગેટ વિશે જરૂરી માહિતી એકત્ર કરવી, જેમકે કોમ્પ્યુટર સિસ્ટમ, વાઇફાઇ નેટવર્ક, આ વાઇફાઇ નેટવર્ક માં કેટલા ડિવાઇસ કનેક્ટેડ છે વગેરે ની માહિતી મેળવવી. દરેક હેકર નું આ પહેલું સ્ટેપ હોય છે જેમાં તે પોતાના ટાર્ગેટ વિશે જરૂરી માહિતી મેળવે છે, દાખલા તરીકે જો ભારતને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી હોય તો સૌથી પહેલા એ સમજવું પડે કે પાકિસ્તાન માં કેટલા આતંકવાદી કેમ્પ છે અને તેના લોકેશન કઈ જગ્યા એ છે, એ લોકો ક્યારે સુતા