સફળતા?? - 2

  • 4.2k
  • 1.6k

રાહુલ એ પણ દિલ્હીમાં સેટ છે .. એ એમના બીઝનેસ મા ધ્યાન આપે છે .. વાત થાય છે અમારી .. બસ હવે નેકસ્ટ મન્થમા આવશે .. .. રોહન ખૂબ જ હાસ્ય જનક અંદાજમાં અને ટીનાને ચીડવતા " હા હા હમે તો યે પતા નહીં ચલ રહા કી જિસકે પાસ કોહીનૂર હે વો ચંદ નોટ કે લિયે પસીના બહા રહા હે , વો જનાબ આપસે મોહબ્બત નહિ કરતે ક્યાં ? યા ફિર આપકી તરહ હી મોહબ્બત ઓર પૈસે મેસે રૂપે ને બાઝી મારલી ?? ટીના એના જ એક અલગ સ્વભાવ માં રોહન ને જવાબ આપે છે .. પૈસે હે તો જિંદગી