રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 1

  • 13.1k
  • 1
  • 5.6k

મિત્રો .....તો તૈયાર ને.. ફરી થી.. જાદુઈ અને રોમાંચક તથા સાહસ થી ભરપુર એવા રાજા વિક્રમ ની સફર માં મારી સાથે તે સફર નો અનુભવ કરવા...હું કોશિશ કરીશ કે...તમે જાતે પણ આ સફર માં હોવ એવો અનુભવ કરો... તેવી રીતે.. હુબહુ વણૅન કરી શકું...અને વાર્તા નું આલેખન કરી શકું...ફરીથી રાજા વિક્રમ ની સાહસભરી અને રોમાંચક સફરમાં આપનું સ્વાગત છે...આશા છે કે, પહેલાં ની સ્ટોરી ની જેમ જ ,આ પણ તમને ગમશે...ફરી થી લઇ જશે તમને એવી જ ચમત્કારી દુનિયા માં....આ એક સુંદર, કુદરતી સૌંદર્ય થી ભરપુર અને સવૅ રીતે સુખી સંપન્ન એવું એક નગર.....અને તેના મહાપરાક્રમી, ચક્રવર્તી રાજા વિક્રમ...આ નગર