મારી જંખના

(15)
  • 3.7k
  • 1
  • 1.6k

મમ્મી, સાંભળ ને એક બઉ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, બેસ ને બે મિનિટ. હા વીર સુ થયું બેટા, કેમ આમ મુંજાયલો લાગે છે, બધું ઠીક છે ને?? માનસીએ એમાં યુવાન દિકરા વીરને પૂછ્યું. માનસી: નાની ઉંમરમાંજ વિધવા થઈ ગયેલ, એક મજબુત મનોબળ ધરાવતી, પોતાના પગભર ઊભેલી, ભણેલી ગણેલી, એક પરફેક્ટ સ્ત્રી. લગ્નના બીજા વર્ષ ની વર્ષગાંઠ, એના પતિ સાથે મનાવવા જાય છે. એ સમયે પોતાને આઠમો મહિનો ચલતો હોવાથી એને નોહતું જવું, પણ પતિની જીદ નાં લીધે જવું પડ્યું. હા એનો પતિ રાજ ખુબ જિદ્દી અને ક્રુર હતો, પણ માનસી એનોવિરોધ કરતી નહિ ખબર નહિ, કેમ