Tarminator - THE CURRANCY CNTONMENT - 4

  • 3.3k
  • 1
  • 1.4k

અંડરવર્લ્ડ નું પણ સ્પેસ એવીએશન મા ૩૦ ટકાનું કો ઓપરેશન છે કે જે એક પ્રકારનું hidden ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય છે. જેને અંડર વર્લ્ડ ની જ એક વિંગ બ્રાઉન મેડ્રીડ સંભાળે છે.ઓપન સ્કાય ની અબોવ ધેેેન ninety percent સક્સેસ પછી તરત જ સ્પેસ એવીએશન શરૂ થઈ ગયું હતું.પરંતુ અવરુધ્ધ વાત એ છે કે આ માત્ર સ્પેસ એવીએશન જ છે.ફાર ગેલેક્સી પાસિંગ નહીં.જેના માટે હજુ ૨૦૩૫ એ એક્સ્ટ્રીમ ફાયર માંથી પસાર થવાનું બાકી છે.૨૦૩૫ ના ગેલેક્સી ના નોપાસિંગ માટે ૧૦૦૬૨ નુ બહાનું હતું કે આનાથી યુનિવર્સ ની અંદર humanlization વધી જશે અને એલિયન્સ નો નાશ થશે.પરંતુ વાસ્તવમાં એવું કશું જ ન હતું