દૈત્યાધિપતિ II - ૨

  • 3.6k
  • 2
  • 1.7k

મૃત આર્ટિસ્ટ થેઓએની આર્ટ “સેલિબ્રેટ” કરવા ઘણા કલાકારો ભેગા થવાના હતા. ફ્લાઇટ પર સુધા પહેલા તેનું સિતાર ગયું. બધાની કતાર તેને પાછળથી જોઈ. અહીં કોઈને સત્ય ખબર ન હતી. સુધાએ તેના વાળ નાના કરવી દીધા હતા, અને તેનો રંગ તો ભૂરો હતો જ. ફ્લાઇટ સવારે પહોચી ગ્રનાડા, સ્પેનની રાજધાની. સુધા જે હોટેલમાં રોકાઈ હતી, તે જ હોટેલમાં ઉઝબેકિસ્તાનનો રાજ્ય સમ્માનિત કલાકર પણ રોકાયો હતો. અબ્દુલઅઝીઝ. તેની સામે વાળો રૂમ એનો હતો. જ્યારે સુધા હોટેલ પોહંચી ત્યારે તે બહુ થકી ગઈ હતી. એકદમ થાકેલી - થાકેલી લગતી, અને જ્યારે તે રૂમમાં ગઈ ત્યાં તો ઊંઘી જ ગઈ. આડા પડતા દિવસ જતો