મોટો ડેલો

  • 4.4k
  • 1
  • 1.6k

મોટો ડેલોશિયાળાની સવાર છે હસમુખ તેના ભત્રીજા મયુરને લઈને નાઘેરના એક ગામડામાં છોકરી જોવા જાય છે મયુર હજી ભણે છે .પણ હવે લગ્ન કરવા માટે તૈયાર છે , કારણકે તેના બંને મોટા ભાઈઓના લગ્ન થઈ ગયા છે અને બંને ખેતરમાં ખેતી કરે છે. આમ તો થોડી ઘણી જમીન છે એની પાસે અને તે બંને ખેડીને ખાય છે , અને મયુરને તેના ભાઈઓએ ભણાવવાનું નક્કી કર્યું હતું , તેના પરિવારમાં કોઈ એક ભણીને આગળ આવે તેવું બંને ભાઈઓએ વિચાર્યું હતું.તેના પરિવારમાં મયુર એક જ કુવારો હતો. તો બંને ભાઈઓએ મયુરનુ સગપણ તેનાં કાકા હસમુખની માંથે નાંખ્યું માટે હસમુખ મયૂરને લઈને છોકરી