એક હતો રાજા - 2 - તલાશ

  • 17.2k
  • 1
  • 6k

(એક હતો રાજાને વાંચકોએ બહુ સારો પ્રતિસાદ આપ્યો એ માટે તમામ વાંચકોને ધન્યવાદ પાઠવું છું. અને એ પ્રતિસાદ થી પ્રોત્સાહિત થઈને એક હતો રાજાનો બીજો ભાગ લખવા હું પ્રેરિત થયો છુ. આશા છે આ પણ કદાચ ગમશે)......સિંહરાજ યુવરાજો ના જન્મદિવસ હોવાના કારણે એમના લાડલા ટીંકુની ફરમાઈશ પુરી કરવા ડુક્કરનો શિકાર કરવા નીકળે છે અને પોતે જ સર્કસ વાળા નો શિકાર થઈ જાય છે હવે આગળ........ પૂર્વમાંથી નીકળેલો સુર્ય બરાબર માથા ઉપર આવી ગયો હતો. અને હજુ સુધી સિંહરાજનો કોઈ પત્તો ન હતો. ત્રણે રાજકુમારોને કકડીને ભુખ લાગી હતી. રીંકુએ કહ્યું. 'મમ્મા.બોવ જોરની ભુખ લાગી છે.''મને પણ મમ્મા.