હાઈ કેપ્લર - ભાગ - 5

  • 3.6k
  • 1.5k

એક દિવસ અમે સુતા હતા ત્યાં અચાનક મારી ઘડિયાળ માંથી એલાર્મ વાગવા માંડ્યું. મારી બાજુમાં ભાવિક અને વેદ સુતા હતા પણ એમને તે સંભળાતું ન હોય તેવું લાગતું હતું. ઘડિયાળ માંથી સાચ્ચે જ ખૂબ મોટો અવાજ આવતો હતો કે કોઈ પણ જાગી જાય. પણ કોઈ જાગતું ન હતું. મને કંઈ સમજાતું ન હતું......