અનંત પ્રેમ - 5

  • 3k
  • 1
  • 1.4k

જેમ આગળ જોયું કે પરાગ‌ આરોહી‌ ને‌ હેરાન કરવાની તમામ પ્રયત્ન‌ કરી લીધા હોય છે.. એ‌‌ને આરોહી ને‌ એટલી હદે‌ હેરાન‌ કરી‌ હોય છે કે‌ એના આધાતમા એ‌ બેભાન‌ થઈ જાય છે.. પછી આરોહી ના મિત્રો એને‌ હોસ્પિટલ લઈ જાય છે.. ત્યાં નિહાન‌ ને‌ યુગ પણ આવી જાય છે..એટલામાં યુગ‌ નો‌ ફોન‌ ખખડે છે‌..ને‌ યુગ ફોન જોઈને‌ ગભરાઇ જાય છે.‌..હવે આગળ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ યુગ‌ ના‌ ફોનમા‌‌ આરોહી ના પાપા નો‌ ફોન હોય છે...આરોહી એનો ફોન‌ ઉપાડતી નોહતી‌ માટે એના‌ પપ્પા યુગ ને ફોન કરે છે...યુગ‌ ફોન‌ ઉપાડે‌ છે ત્યાં જઆરોહી‌ ના પપ્પા યુગ ને કહે છે કે આરોહી ને હું સવાર