Tarminator - THE CURRANCY CNTONMENT - 2

  • 3.4k
  • 1.5k

થોડી જ વારમાં ટ્રક નો ડેક હાઇડ્રોલિક અપ થાય છે અને એ સાથે જ હજારો ની સંખ્યા માં gold coin ડેક માંથી ફર્શ પર સરકે છે.આ બાજુ ચારે ચાર હજાર ડિફેન્સ સેટેલાઈટ્સ જમીનથી કેટલેક અંશ અંદર જોઈ શકનાર તથા અનુભવી શકનાર અજીબ જ પ્રકારે ડીફેન્સ સિમ્બોલ માં આવી જાય છે અને ધરતી ઉપર જજમેન્ટ ડે નું નિર્માણ કરવા તૈયાર થઈ જાય છે.પરસેવાથી રેબઝેબ સ્કાયનેટના સાઇન્ટીસ્ટો આખરે મામલો સંભાળી લે છે.અને અહી ડીપ ટનલ નો સંત્રી ડ્રાઈવરને વારંવાર સીસકાર નુ ચીન્હ દેખાડે છે.અને કહે છે ભાઈ જરા ધીમે સરકાવ.આપણા grandpa 400 કિલોમીટર ઉપરથી બધું જ જોઈ રહ્યા છે.પેટર્ન ૨૦૩૫ નો 14000