પતિનો પ્રેમપત્ર

(27)
  • 6.8k
  • 1
  • 2.6k

પતિનો પ્રેમપત્ર -રાકેશ ઠક્કર પ્રિય પત્ની,સામાન્ય રીતે પત્ની પિયર જાય ત્યારે પતિ ખુશ થતો હોવાના જોક્સ મેં સાંભળ્યા છે. એક જોક એવો છે કે પિયરથી ઘણા સમય પછી આવેલી પત્નીને જોઇ પતિ હસવા લાગ્યો. એ જોઇ પત્નીએ કારણ પૂછ્યું કે કેમ આટલા હસી રહ્યા છો? ત્યારે પતિએ કહ્યું કે મારા ગુરૂએ કહ્યું છે કે મુસિબત આવે ત્યારે હસતાં રહીને સામનો કરવો જોઇએ. એ ખરેખર જોક્સ જ હોય છે અને તેમાં કોઇ સચ્ચાઇ નથી એનો અનુભવ મને હવે થઇ રહ્યો છે. ચાતકની જેમ હું તારી રાહ જોઇ રહ્યો છું. મેં લગ્ન પહેલાં પ્રેમી તરીકે ઘણા પત્ર લખ્યા છે પણ પતિ તરીકે આ