જ્ઞાન પીપાસા અને સમજણ, મોક્ષ એટલે શું

  • 4.6k
  • 1.6k

આજ સુધી ની બુકમાં આપણે, જન્મદાતા આત્મા ના પીતા વીશે જાણ્યું, જીવન નું મહત્વ , અને જન્મધારણ નું કારણ પણ , જાણ્યું, કર્મ અનુસાર ફળ, એમ એક કર્મના ત્રણ ફળ કે પરીણામ વીશે પણ જાણ્યું, ત્રીજું ફળ કર્મનું ભાથું ,કારક ફળ આપણું ત્રીજું શરીર બની નવા જન્મનું પ્લાનીંગ છે, અને આજન્મ ગયા જન્મના ફળનું પરીણામ છે, પણ પુરૂષાર્થ થકી આપણે આ જન્મને પણ સુધારી શકીએ છીએ, એ પણ જાણ્યું, લોકો કર્મફળના તાત્કાલિક ફળથી પ્રભાવીત થઈને સરળ અને ખોટો માર્ગ અપનાવે છે , પણ મધ્યમ ફળ તો ખરાબ હોય ફણ, આગળનો જન્મ પણ તે કર્મ આધારે મળે છે તે વીચારતા નથી, લોકો અનીતી