પાનખરના પરબીડિયા પર વસંતનું સરનામું.

  • 4k
  • 1.6k

" *પાનખરના પરબીડિયા પર વસંતનું સરનામું."* ( *પર્ણ મહિમા)* ************************ *સી.ડી.કરમશીયાણી* ---------------------------------------........કોરોના થાળે પડી ગયો એમ કહેવા કરતાં કોરોના કોઠે પડી ગયો તેમ કહવું વધુ ઉચિત છે.કોઈ પણ અણગમતી વસ્તુ- વ્યક્તિ - સબંધો કે પરિસ્થિતિ જ્યારે જબરદસ્તી માથે પડે ત્યારે તેને જીવનમાં માત્ર ઢસડવી પડતી હોય છે.કોરોનાને પણ ઢસડવો પડે છે.એમ કહીએ તો ખોટું નથી.કારણ કે એ પ્રકૃતિના કાયમી સિડ્યુલ માં નથી આવતું. વેક્સિનના બે ડોઝનું સર્ટિફિકેટ ફાઈલ થઈ ગયું...ને હવે બૂસ્ટર ડ