ચક્રવ્યુહ... - 12

(53)
  • 5.5k
  • 5
  • 4.1k

ભાગ-૧૨ “મેડમ, મે આઇ કમ ઇન? “   “યા, કમ ઇન રોહન.”   “મેડમ, થોડી ચર્ચા કરવાની હતી તમારી સાથે.” રોહને અચકાતા અચકાતા કહ્યુ.   “યા ટેલ મી, વ્હોટ હેપ્પન્ડ? ક્યા ટૉપીક પર ચર્ચા કરવા માંગે છે?”“છેલ્લા દિવસે સર આવ્યા હત્અઅ હોસ્પિટલ અને.........”   “એક્સક્યુઝ મી રોહન, આઇ હેવ અન અર્જન્ટ કોલ ફ્રોમ દેહરાદુન બ્રાન્ચ.”   “ઓ.કે. મેડમ.”“હે ભગવાન, સરે મને દ્વિધામાં મૂકી દીધો છે, પપ્પા એમ કહે છે કે કાશ્મીરા મેડમ હા કહે તો તેમને કોઇ વાંધો નથી પણ અહી તો મેડમ સાથે એ બાબતે વાત કરતા પણ ડર લાગે છે. મમ્મી-પપ્પાને બોલાવી તો લીધા છે પણ બર્થડે પાર્ટીમાં