અગાશીની પાળીએથી

  • 2.8k
  • 1.2k

અગાશીની પાળીએથીમુંબઈ ની ગલીમાં પસાર થતો મનોજ આજે અમદાવાદને યાદ કરી રહ્યો હતો કેમ યાદ ના આવે? કારણકે અમદાવાદમાં જ એનું બાળપણ પસાર થયુ હતું અને એનો પ્રથમ પ્રેમ પણ અમદાવાદમાં થયો હતો.મનોજને ઉતરાયણ નો ખૂબજ શોખ હતો એક વખત એમના ઘરની આકાશમાં બધા જ ભેગા થયા હતા ત્યારે અચાનક એના ફોઈની દીકરી રેશ્માની મિત્ર રીંકલ એની સાથે આવી ગઈ આને જાણે કે ઉત્તરાયણ ની મોજ મનોજને વધારે આનંદ અને ઉમંગમાં ભરી દીધો.મનોજની ફોઈની દીકરી રેશમાએ કહ્યુ; આ મારી મિત્ર રીંકલ છે ,એને થોડીક વાર માટે પતંગ ચગાવવા તારા પતંગની દોર મનોજ તું આપજે.મનોજે ત્યારે કોઈ પણ વાત રીંકલ સાથે