કોણ છે ઈશ્વર

  • 4.6k
  • 1.6k

નીર્વાણ પામવું એટલે શું? મોક્ષ,મોક્ષ આપનાર કોણ? પરમપિતા,પરમપિતા કોણ? આદી દેવ મહાદેવ, શીવ પીતા,શીવ પિતા , શીવ એટલે? મનને શાંતી આપનાર, શાંતી દાતા, તે કયા રહે છે? શાંતી ધામ, કયા આવ્યું છે શાંતી ધામ?? આ ધરતી થી ઉપર, તારાઓની દુનીયા થી ઉપર, પ્રકાસની દુનીયા માંકોણ છે ત્યાં, એજ જેમને તમે અલ્લાહ ઈશ્વર કે ગોડ ફાધર ના નામથી ઓળખો છો, સ્પીરીટ ઓફ લાઈટ, નામ છે ઓમકાર પ્રભુંકોણ છે ઓમકાર પ્રુભું???જે આદી અનાદી અનંતા છે,જે અજન્મા છે,જે નીરવાકારી છે, આકાર આપનાર છે,સર્જનહારા છે, આત્માના પિતા છે,શાંતી દાતા છે, સદાય પ્રેમ વરસાવનાર છે, તો બ્રહમાજી શ્રી વિષ્ણુ, શંકર તેત્રીસ કરોડ દેવી દેવતાઓ કોણ છે?? એ એમની સંતાનો