વગડાનાં ફૂલો - 5

  • 3.8k
  • 2k

" બા હુ કામ ! " પૂનમ કડવીબેનના ખોળાને આંસુઓથી ભીંજવી રહી હતી. " કંચન! " કડવીબેન બોલતા અટકી ગયા. " કોણ કંચન બા" પૂનમે કહ્યું . " તારા સસરાને એ ત્રણ ભાયું હતા. વચેટના ભાઈ રવજીભાઈની વહુ કંચન. રવાભાઈ તો ટીબી માં પરલોક સિધાવી ગયા. ને બાપડી કંચન! એક એક દી એના માટે વસમાં થઈ પડ્યા. સગા તો નોતા પરંતુ કાકાનાં ભાઈભાડું એ આવા વખતે સાથ છોડી દીધો. નાક આડું આવે ને! બચારી એ જીવતે જીવ ખાપણ ઓઢી લીધું . બે ઘડી કોઈના મીઠા શબ્દ હાંભળી લે તો યે બીસારી રાજી રાજી થઈ જાતી. આવા