લઘુ કથાઓ - 24 - ધ વેંજન્સ

(11)
  • 4.9k
  • 1.8k

ધ વેંજન્સ..અમદાવાદ ના પાદરે હાઇવે પાસે એક બંધ કારખાના જેવી જગ્યા એ એક કાર આવી ને ઉભી રહી. એમા થી લગભગ 25 એક વર્ષ ની ઉંમર ની યુવતી બહાર આવી કાર બન્ધ કરી ઓટો લોક કરી ને અંદર ગઈ. દરવાજો ખોલી ને અંદર પ્રવેશીને લાઈટ ચાલુ કરી. ભર દિવસે પણ અંધારું લાગતા રૂમ માં અજવાળું ફેલાયું અને સામે લોખંડ ની ખુરશી ઉપર એક યુવક ને નગ્ન અવસ્થા માં બેસાડ્યો હતો એ દેખાયો..એ યુવક ને લોખંડ ની ખુરશી ઉપર લોખંડ ની તાર વડે હાથ ખુરશી ના હેન્ડ રેસ્ટ સાથે