રુદયમંથન - 4

(21)
  • 3.9k
  • 2
  • 2.1k

સવારની મોર્નિંગ વોકમાં થોડી ચહલપહલ થવા માંડી,સૂરજદાદા હજી દેખા દેતા વાર હતી ને ધર્મવિલાની બધી બત્તીઓ ચાલુ હતી, આમ તો આખી રાતથી ચાલુ હતી પરંતુ હવે એ રોશની ઝળહળવા બદલે પ્રકાશ માત્ર ઓકી રહી હતી, એનું તેજ બધા પર પડતું હતું પણ બધાય નિસ્તેજ લાગી રહ્યા હતા! રતનપુરા જવાના વિચાર માત્રથી જેઓ ગઈકાલે આગબબુલા થઈ ગયા હતા તેઓને આજની સવાર તો ઝેરથીય વધારે ઝેરી લાગી રહી હતી, મોડાં ઉઠવા ટેવાયેલા બાળકો હજીય ઊંઘમાં હતા, તેઓ એમનાં એમનાં વેસ્ટર્ન કપડાં પહેરીને સોફા પર એવી રીતે પડ્યાં હતા કે તૈયાર થઈને પાછા સૂઈ