એક એવું જંગલ - 5

  • 5.9k
  • 3.2k

ત્યારે બંસી અને શોભા ને પણ યાદ આવ્યું કે હા એમના વિશે સાંભળ્યા નું યાદ છે. "પણ કાકા તમે અહીં કેવી રીતે,આ મહેલ કોનો છે,અને એ પણ અહીં જમીન નીચે આ બધું શુ છે?"બંસી એ ઉતાવળે ઘણા પ્રશ્નો પૂછી લીધા. " અરે શાંત શાંત બંસી એક સાથે કેટલું પૂછીશ? આ બંસી જ છે ને રામ? "હા કાકા આ બંસી એની બહેન શોભા અને આ અમારા મિત્રો પાયલ અને રુચિ" "ઓહો પાયલ તો ગોદાવરી બેન ની પૌત્રી બરાબર ને?" " હા હા કાકા એ જ" પાયલ ને કાકા પોતાને ઓળખે છે એ જાણી આશ્ચર્ય થયું. "આવો બધા મારી