એક એવું જંગલ - 4

  • 6.2k
  • 1
  • 3.2k

( અગાઉ વાંચ્યું એ મુજબ પાયલ અને તેના મિત્રો જંગલ માં ઘણે અંદર સુધી પહોંચી ગયા,અને તેમને ત્યાં જ એક ઝાડ ની બખોલ માં એક પછી એક વ્યક્તિ એ પહેરો દઈ ને ત્યાં જ રાત રોકાવાનું નક્કી કર્યું,અને રાતે જંગલી બિલાડી ને ભગાવામાં શોભા ખૂબ જ ડરી ગઈ હતી,અને બંસી તેને મનાવવા ગયો,અને તે બખોલ જ આખી જમીન માં ધસવા લાગી,હવે આગળ...) રામ ને ખબર હતી,કે બંસી જ શોભા ને શાંત રાખી શકે ,એટલે એને બંસી ને બોલાવ્યો,અને બંસી ના એ બખોલ માં આવતા જ આખી બખોલ એકાએક જમીન માં ધસવા લાગે છે,જાણે કોઈ લિફ્ટ! થોડીવાર માં બખોલ