ચિંતા ચિતા સમાન

  • 3.2k
  • 1.3k

ચિંતા ચિતા સમાન**************ચિંતા ,ચિતા સમાન છે. છતાં પણ મનમાં અવનવા ફેરફાર એક ચિંતાનું કારણ બને છે. અને જીવતો માણસ એક હાડપિંજર બની જતો હોય છે, એ જીવે છે ખરો !પરંતુ કોઈપણ ઈચ્છા વગર મનને મારીને જીવે છે ,એવું જ રાગણીનું હતું એ જીવતી હતી ખરી પરંતુ એક જીવતી લાશ બની ને!રાગણી સાસરે આવી ત્યારથી જ તેની સાસરીની પરિસ્થિતિ ખૂબ જ આર્થિક રીતે પછાત હતી, પરંતુ એની કોઇ ચિંતા નહોતી અને એને પોતાના આત્મબળ પર વિશ્વાસ હતો એને થતું કે ગરીબી કાયમ માટે રહેતી નથી એટલે એને સુખી થવા માટે નો એક કડક પ્રયત્ન કર્યો અને તેણે પોતાના આત્મબળ એ પોતાના