એક એવું જંગલ - 3

  • 6.6k
  • 1
  • 3.6k

(પાયલ તેના દાદી ના ગામ સુંદરપુર આવે છે સાથે તેની મિત્ર રુચિ પણ છે,બંને નું ખૂબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે,બંને ત્યાં ના મિત્રો ને મળી ખૂબ આનંદ કરે છે,અને સુંદરપુરા ના શાપિત જંગલ માં મનાઈ હોવા છતાં રુચિ ત્યાં જવાની જીદ કરે છે,અંતે પાંચેય મિત્રો ત્યાં જવા નીકળે છે,ત્યાં ની સુંદરતા માં થોડો ભય પણ ભળે છે, હવે...આગળ..) જુના જોગી જેવા એ વડલા નીચે બેસી ને તેઓ આગળ જવાનો પ્લાન નક્કી કરતા હોઈ છે,ત્યાં જ અચાનક કોઈ અવાજ આવે છે,બધા એકદમ સાબદા થઈ અવાજ ની દિશા માં જોવે છે,પણ ત્યાં કશું દેખાતું નથી, બંસી બધા ને શાંત