અમૃત મહોત્સવ

  • 6.3k
  • 2.3k

૨૦૪૭ માં ભારત :- એક દ્રષ્ટિકોણ( આઝાદી કા અમૃત્મહોત્સવ )====================પ્રયત્નો કરું છું કદાચ સફળતા ન પણ મળે ,પરંતુ જાણું છું સફળતાનું કારણ પ્રયત્નો જ હોય છે ..! - વાણી 'મેરે સપનો કા ભારત' વિઝન 2020 અભિગમ આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે .અબ્દુલ કલામે આપણને આપ્યો હતો. તેમના આ સ્વપ્નને આપણે કેટલાક અંશે પૂર્ણ કર્યું છે .આપણા દેશમાં કેટલી સુવિધા ઉપલબ્ધ થઈ ચૂકી છે. આજનો મનુષ્ય આંગળીના ટેરવા ઉપર કેટલાય કામો કરી શકે છે. તેનો વિકાસ એ જ તેની પ્રગતિ બતાવે છે .પરંતુ શું આપણે સંપૂર્ણપણે પ્રગતિશીલ દ