લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 2

  • 4.4k
  • 2
  • 2.4k

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - ૧ પ્રેમમાં ભગવાન - ભાગ -૨ યું એમ માર્ટીનને રાત્રે કોઈએ કહ્યું કે મારી રાહ જોજે હું આવીશ હવે આગળ બારી નીચે બેસીને તે વારંવાર રસ્તા ઉપર જોવા લાગ્યો તે કોઈના આવવાની રાહ જોતો હતો. અજાણ્યા જૂતા જોઇને તે ચમકી જતો હતો. એક વ્યક્તિ નવા જૂતા પહેનીને નીકળ્યો, ત્યાર બાદ બીજો વ્યક્તિ ગયો. આટલામાં એક વૃધ્દ સિપાઈ જેને રાજા નાં રાજ માં કામ કર્યું હતો તે ત્યાં આવી પહોંચ્યો, તેના હાથમાં પાવડો હતો. જુતાથી માર્ટીન તેને ઓળખી ગયો. તેનો નામ