મહોરું - 5

(47)
  • 5.5k
  • 3
  • 3.2k

( પ્રકરણ : પ ) કલગી ડઘાઈ ગઈ હતી. તેની સાથે આ બધું શું બની રહ્યું હતું ?! તે આ ભેદી અને ખૂની ચક્કરમાંથી બહાર નીકળવાને બદલે વધુ ને વધુ ફસાઈ રહી હતી ! તેને શું કરવું એની જ કંઈ સમજ પડતી નહોતી. ‘તે પોતે કલગી છે !’ એ હકીકત હાથમાં પતંગિયાનું છુંદણું ધરાવતો ઈન્ડિયન એમ્બસીનો એ ઑફિસર જાણતો હતો. પણ એ ઑફિસર મરી ગયો હતો, એને ડૉકટર બુશરાનો અવાજ પડયો. તે વિચારોમાંથી બહાર આવી. તેણે જોયું તો ડૉકટર બુશરા તેની સામે તાકી રહેતાં કહી રહી હતી : ‘ચાલ, વાતને આગળ વધાર. તું ગેલોપ ફાઇનેન્શિયલ- ના પેલા સુપર કૉમ્પ્યુટર પર