લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 1

  • 8.1k
  • 1
  • 3.8k

લીયો ટોલ્સટોય દ્વારા લખવામાં આવેલ વાર્તાઓનું અનુવાદ કરવાની કોશીસ કરું છું. અનુવાદ કરવાનું ખાસ કારણ એ છે કે વિદેશ નો ખુબ જ સરસ સાહિત્ય વાંચી શકાય. પ્રેમમાં ભગવાન - ભાગ-૧ એક શહેરમાં માર્ટીન નામનો એક મોચી રહેતો હતો. તેનું ઘર નીચે ભોયતળીયે હત ત્યાં ઘરમાં એક બારી સડક ઉપર પડતી હતી. જ્યાંથી આવતા જતા લોકોના મુખતો નહિ પરતું પગ દેખાતા હતા. માર્ટીન લોકોના જૂતા ઉપર થી જ તેઓને ઓળખવા લાગ્યો. કેમ કે મોટા ભાગના જૂતા તેના બનાવે લ જ હતા. આજુબાજુ કદાચ જ કોઈ હશે જે એના જૂતા પહેનાતો ન હોય . તે બારી