ઓફિસર શેલ્ડન - 4

(14)
  • 4.4k
  • 2.4k

( ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ ડાર્વિનના બેડરૂમમાં લાગેલી આગ અને તેમાં તેના મૃત્યુની તપાસ કરી રહી છે.. હવે વધુ આગળ.. )હેનરી : સર તમને કઈ અજુગતું નથી લાગતું ?શેલ્ડન : કેમ તમને શું અજુગતું લાગ્યું !!! ( ખુરશી પર બેસતા ઓફિસર શેલ્ડન બંને જુનિયર ઓફિસરોને પૂછે છે. બંને જુનીયર ઓફિસર તેમની સામે ખુરશીમાં ગોઠવાઈ જાય છે.)હેનરી : આમ અચાનક કોઈના બેડરૂમમાં આગ લાગે અને તેમાં તેનું મૃત્યુ થાય એ વાત મારા માનવામાં આવતી નથી. જ્યારે આગ લાગી ત્યારે તેને બચવાના કોઇ પ્રયાસ ન કર્યા હોય !! ન એની મદદે કોઈ આવ્યુ. અને વળી ઘરનો નોકર પણ એ જ સમયે