વિહામો

(12)
  • 5.4k
  • 2k

“હે દીકરા! આ બગદાણા કેટલું આઘુ’ છે.” અવાજ પાછળ થી આવ્યો એટલે સોહમ પાછળ ફર્યો જોયું તો એક માં લાકડી ના ટેકે ઉભા હતા ; મેલા કપડા હતા. સોહમ ફોન માં વ્યસ્ત હતો એટલે કીધું ," માં એ તો હજી અહીંથી 18 કી.મી. દૂર છે ” માં કઈ સમજી ના શક્યા એટલે ફરી પૂછ્યું," હું’ દીકરા ? ” ફોન માં અતિ મશગુલ સોહમ ને થયું કે હજી આ માં ને કંઈ સમજાણું નથી એટલે ફરી કાઠિયાવાડી બોલી માં બોલ્યો મોટા સાદે બોલ્યો ," એ ઇ’ તો હજી 8 ગાવ આઘુ’ છે ” માં એ કીધું ”ઠીક” એમ કહી