The Next Chapter Of Joker - Part - 30

(31)
  • 5.3k
  • 3
  • 2.3k

The Next Chapter Of Joker Part – 30 Written By Mer Mehul જુવાનસિંહ ડૉક્ટર બહાર આવે તેની રાહ જોતા હતા એટલામાં તેનો ફોન રણક્યો. જુવાનસિંહે મોબાઈલ હાથમાં લઈને ડિસ્પ્લે પર નજર કરી. એ જૈનીતનો કૉલ હતો. “બોલો જૈનીત” જુવાનસિંહે કૉલ રિસીવ કરીને કહ્યું. “તમારા પર હુમલો થવાનો છે જુવાનસિંહ…સચેત રહેજો..” જૈનીતે કહ્યું. “શું ?, મારા પર હુમલો ?” જુવાનસિંહે ચોંકીને કહ્યું. “હા…, હસમુખને તમારાં બધા જ એક્શનની ખબર છે. અંદરનો જ કોઈ માણસ ફુટેલો છે” જૈનીતે કહ્યું. “સમજ્યો…” જુવાનસિંહે કહ્યું, “એટેક રાકેશ પર નહિ પણ મારા પર થયો છે” “શું ?, તમારાં પર એટેક થયો છે ?”