The Next Chapter Of Joker - Part - 17

(28)
  • 4.1k
  • 5
  • 2.2k

The Next Chapter Of Joker Part – 17 Written By Mer Mehul ચાવડાનાં કહેવાથી બીજા કૉન્સ્ટબલે ‘ભાગ્યોદય હોટેલ’ નજીક જીપ થોભાવી. બધા જીપમાંથી બહાર આવ્યાં. સામે વસંતનગરનાં છાપરા દેખાતાં હતાં. બધાં ચાલીને થોડા આગળ ચાલ્યાં. વસંતનગરનાં છાપરાની બાજુમાં એક મોટું જુનવાણી એપાર્ટમેન્ટ હતું. તેની બાજુમાં એક ગલી પડતી હતી. ગલીની બરોબર સામે ‘બાપા સીતારામ’ નામની પાનની દુકાન હતી. બધા ચાલીને એ દુકાને પહોંચ્યા. “બોલો સાહેબ…શું આપું ?” પંચાવન વર્ષનાં દેખાતાં વ્યક્તિએ બધાને માન આપીને પૂછ્યું. “અમે કોઈ વસ્તુ લેવા નથી આવ્યાં…અમે એક વ્યક્તિને શોધીએ છીએ” ચાવડાએ કહ્યું. “નામ કે સરનામું હશે એનું…” “રાજુ નામનો રીક્ષા ચાલક છે…લાંબી દાઢી અને