ચોટીલા ચામુંડા માતા.....

(24)
  • 12k
  • 1
  • 7.3k

ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડામાંઆજે માતા ચામુંડાની વાત કરવી છે. જે મારાં કુળદેવી પણ છે.મારું પરિવાર આજે પણ ગામડે નાનું મંદિર બનાવી પૂજા કરે છે.અને દરેક પરિવારમાં "ઘર મંદિર" બનાવી પૂજા કરે છે. ચામુંડા એ મા દુર્ગાનું સ્વરૂપ છે.ચોટીલા એ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરની બાજુમાં આવેલું એક ધાર્મિક સ્થળ છે.ભારતમા સૌરાષ્ટ્રના રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 પર આવેલું છે.જો તમારે અમદાવાદથી ચોટીલા જવા માટે બસ કે પોતાના પ્રાઇવેટ વિહિકલ માં જઈ શકો છો અમદાવાદથી 190 કિલોમીટર જેટલું થાય છે.અને રાજકોટ થી આશરે 50 કિલોમીટર જેટલું અંતર થાય છે.ચોટીલા એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે.ચોટીલામાં જગપ્રસિદ્ધ