છેલ્લો પત્ર

  • 3.7k
  • 2
  • 1.4k

આજે હમીર ના લગ્ન ને પૂરા પંદર વર્ષ થઈ ગયા. પણ તેઓ વચ્ચે ક્યારેય પ્રેમ સંબંધ બંધાયો નહી.હમીર ગુંડાઓ સાથે મળીને નાની મોટી ચોરીઓ કરવા લાગી ગયો હતો. એ વાત થી નારાજ થઈ હમીર ની પત્ની કરુણા તેમના પિયર ચાલી ગઈ હતી. તેને ત્યાંથી હમીર સાથે મળવાની ગણી કોશિશ કરી પણ વ્યર્થ. જ્યારે હમીર અને કરુણા ની પહેલી મુલાકાત તેમની કોલેજ જીવન માં થઈ. તેઓ એકબીજા ને ચાહતા હતા. હમીર પોતાના મિત્રો સાથે મળીને ને બીજા લોકો ને હેરાન પરેશાન કરવામાં પોતાનો પૂરો દિવસ લગાવી દેતો હતો. હમીર નો એક મિત્ર નરેશ પટેલ