શિવરાત્રીએ કૈલાશ બનાવ્યા

(2.3k)
  • 7k
  • 2.6k

અમે મિત્રોની ટોળકી 10 દિવસ પહેલાંથી આ તહેવારની તૈયારી કરતાં. અગ્નિ માટે લાકડા ભેગા કરવાની જવાબદારી અને પ્રસાદ માટે અન્ન કે પૈસા ભેગા કરવાની જવાબદારી અમારી. રોજ સાંજે કંતાનના ઝોલા બનાવી બે બે ની ટીમમાં એક એક ગલીમાં જઈએ અને એક એક બારણું ખખડાવીએ.