તલાશ - 44

(66)
  • 5.9k
  • 4
  • 3.5k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "ભીમ સિંહ, થોડીવારમાં આપણે ગોમત ગામમાં આંટો દેવા જવું છે." પોખરણ ની એક નાનકડી હોટલમાં ઉતરેલા જીતુભાએ ચા-નાસ્તો કરતા કરતા કહ્યું. "ભલે જીતુભા, હું નીચે ગાડીમાં બેસું છું. તમે તૈયાર થઈને નીચે આવો."કહીને ભીમસિંહ ઉભો થયો, અને જીતુભા ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. ભીમસિંહ આવા કોઈ મોકા ની જ રાહ જોતો હતો એણે બહાર જઈને ફોન જોડ્યો. xxx "હા બોલ ભીમ, શુ ખબર છે." "અમે પટવારીના ઘરે ગયા હતા. એના બાપુ અહીં ડોક્ટર તરીકે લગભગ 40 વર્ષથી લોકોની સેવા કરે છે. ભગવાનના માણસ છે. ઘરના બધા પણ બહું સરળ છે. આ યોગેશ એટલે