અઘોરી ની આંધી - 5

(17)
  • 5.5k
  • 1
  • 2.8k

અંતે... આજુ બાજુ જોઈ ના શકે એવો પ્રકાશ ફેલાય ગયો.અને એજ પ્રકાશ પાછો અંધારા માં તબદીલ થય ગયો.અને એક મોટો શંખ નાદ થયો. હરિ ભાઈ જુવે છે તો આજુ બાજુ અંધકાર છવાયેલો જુવે છે.પેલા સાધુ ય દેખાતા ન હતા એટલે એ સમજાય ગયું કે હવે અહીંથી નીકળવા નો સમય થય ગયો છે એટલે હરી ભાઈ એ દોટ લગાવી..અને ગામ ના જાપા બાજું ભાગવા લાગ્યા.. અને આ બાજુ આસૂરો જગ્યા.. હવે આગળ... એક શ્વાસે દોડતા હરી ભાઈ ને કંઈ સૂઝતું નતુ.તેનું લક્ષ જાપાને વટી ને આ ગામ ની હદ પુરી કરવાની હોય.હવે એમનું શરીર દોડી શકે એવી હાલત