અઘોરી ની આંધી - 4

(15)
  • 7k
  • 1
  • 3.4k

પૂર્વ ભાગ માં... રાત્રિ ના ત્રણ વાગ્યા નો સમય અને હરી ભાઈ ને નીરવ શાંતિ નો અહેસાસ થયો.એટલે વડલા માંથી અકળાયેલા પગ જમીન પર મૂક્યો.. આજુ બાજુ જુવે છે તો બધાય અસુરો યોગ મુદ્રા માં ધ્યાન માં લીન હતા.. હરી ભાઈ હવે ત્યાંથી નીકળવા નો પ્રયત્ન કરતા હતા.. ત્યાં પાછળ થી કોઈકે એના ખભા પર હાથ મૂક્યો...હવે આગળ.... હરિ ભાઈ ના ઉર ના ધબકારા વધી ગયા.. જાણે એનું મોત હવે આવી ગયું હોય.. તે ડરતા ડરતા પાછળ જુવે છે તો એક માણસ ભગવો વસ્ત્રો માં ઊભો હોય છે.. અને કહે છે