સાંજનું શાણપણ - 2

  • 4.4k
  • 1.9k

કોઈ કોડભરી આંખોનાં સપનાં આશુઓમા વહાવી દેવા એનાંથી મોટું કોઈ પાપ નથી. જ્યારે કોઈએ કરેલા ત્યાગ અને બલિદાનની કદર નથી થતી ત્યારે ત્યાગ કરનારનાં હ્રદયમાં ,જીવનમાં આ ઉપેક્ષા નાસૂર બની જાય છે. સત્ય ક્યારેય અંતિમ ન હોય,સમય અને સંજોગ અનુસાર સત્ય બદલાતું રહે. સતત પોતાની ઈચ્છાઓ સાથે સમાધાન કરીને વ્યક્તિ પોતે પણ ખુશ ન રહી શકે