સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - લેખાંક 9

(14)
  • 8.4k
  • 5
  • 3.2k

સ્વાધિષ્ઠાનચક્ર ચક્રયાત્રાને આગળ ધપાવીએ. આ પહેલાંનાં ૮ હપ્તામાં ઑરા, કુંડલિની, નાડી, ચક્રો વિશે પ્રાથમિક ખ્યાલ, મૂલાધારચક્ર વિશે વિગતે માહિતી અને તેને સંતુલિત કરવાની અનેક પદ્ધતિઓ જાણી. આ એવું ચક્ર છે જેની અંતર્ગત આવતાં અવયવોને મનુષ્યની ઉત્પત્તિ માટેનું કાર્ય સોંપવામાં આવ્યું છે. (આ માહિતીનો Source: ચક્રસંહિતા પુસ્તક પ્રકરણ ૫) વૈકલ્પિક નામ, શરીરમાં સ્થાન, રંગ, તત્ત્વ, બીજ મંત્ર મૂલાધારથી તરત ઉપરનું ચક્ર એટલે સ્વાધિષ્ઠાનચક્ર - Sacral Plexus. જાતીય અવયવોથી થોડા જ સેન્ટિમીટર ઉપર, પેડુ એટલે કે Pelvis પાસે તેનું સ્થાન છે. 'Sex Chakra' તરીકે પણ ઓળખાય છે. બાળપણ યાદ કરીએ: નારંગી રંગની નાની-નાની પીપર આવતી, બહુ ગમતી, યાદ છે? રંગ પણ બહુ