લાગણીઓનો ગુલમહોર - 1

  • 4.3k
  • 1.8k

भूल जाना , वों कम पढ़ा लिखा लड़का हैं ,जिसकी किताबों से कभी दोस्ती नहीं हुई...पर तुम्हारी आंखे पढ़ने में......उससे कभी ग़लती नहीं हुई । ( मनोज मुंतशीर )સંવેદનાઓના કયારામાંથી લીલી કુંપળોની જેમ પાંગરેલી વાર્તા....... જાવ યાર તમને તો વારંવાર ખોટું લાગી જાય છે , હવેથી હું પણ તમારી સાથે વાત નહીં કરું...! નાની નાની વાતમાં તમે તો Abnormal થઇ જાવ છો .આટલી સંવેદનશીલતા કોઈ દિવસ Heart Attack લાવી દેશે. આમ કહીને જાસ્મીને ફોન