પ્રત્યાગમન

  • 4.7k
  • 1.7k

આ વાર્તા પ્રણયત્રિકોણ ને ઘેરી વળતી એક છોકરીની છે.. પ્રેમ, લાગણી અને સ્નેહના અસમંજસ વચ્ચે ઘેરાઈ જતી એક છોકરી જે એક સાથે ૨ છોકરાઓના પ્રેમમાં પડે છે અને બે માંથી કોઈને છોડી શકવા તૈયાર નથી. મિત્રો, આ પહેલો ભાગ છે... આ વાર્તા હજુ આગળ આવશે.. તો પ્લીજ તમારા પ્રતિભાવ જરૂરથી આપશો..