નેહડો (The heart of Gir) - 1

(57)
  • 19.5k
  • 6
  • 11k

નમસ્કાર વાચકમિત્રો, હું આજે આપના માટે નવી નવલકથા "નેહડો" (The heart of gir) રજૂ કરી રહ્યો છું. આશા રાખું આપને પસંદ આવશે.આ નવલકથાનો હપ્તો દર અઠવાડિયે પ્રસિદ્ધ થાય તેવી કોશિશ હું કરીશ. વાંચીને સ્ટાર રેટિંગ અને પ્રતિભાવ આપવા આપને વિનંતી. વાર્તાની છેલ્લે મારો whatsapp નંબર છે. તેમાં પણ આપનો અભિપ્રાય આપી શકો છો. આપનો અભિપ્રાય મારા માટે માર્ગદર્શક સાબિત થશે. " નેહડો " નવલકથા ગીરના જંગલમાં આવેલા નેસની આજુબાજુ ગૂંથવામાં આવી છે. ગીરનું જંગલ અને તેમાં આવેલા નેસ એકબીજાના પર્યાય છે. નેહડો એટલે જંગલમાં વસતા માલધારીઓનો સમુદાય. કે જેઓ જંગલની વિકટ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને