પિયુનું લગ્નજીવન

(79)
  • 7.1k
  • 1
  • 2.4k

શરૂઆત હું ત્યાંથી કરીશ કે, મારી વાર્તાનું શીર્ષક પિયુ કેમ છે? આશ્વર્યની વાત એ છે કે, મને કોઇ દિવસ હુલામણું નામ ગમતું નહી અને આજે મારું પોતાનું હુલામણું નામ છે. લગ્નન બાદ મારા પતિ દ્વારા મને આ નામ આપવામાં આવ્યું. મને બહુ ગમતું જયારે તે મને આ હુલામણા નામથી બોલાવતા. આજે લગ્નનનાચાર વર્ષ પછી પણ મારા અને મારા પતિના પ્રેમમાં કોઇ ઉણપ આવેલ નથી. વાત હજી ગઇ કાલની જ છે જયારેે મને જમવાનું બનવાનું આવડતું ન હતું અને આજે લગ્નના ચાર વર્ષ પછી પણ સાસરીમાં મે રોટલી જ બનાવી. હા કોઇ દિવસ રસાવાળું શાાક બનાવાનું થતું ત્યારે બનાવતી અને બધાને