કૃપા - 30 - અંતિમ ભાગ

(13)
  • 3.6k
  • 2
  • 1.7k

(કૃપા અને કાના ની હોશિયારી થી ગનીભાઈ અને રામુ ને બેભાન હાલત મા જ જેલ માં લઇ જવાયા અને હોશ માં આવતા જ તેઓ હેરાન છે કે હવે શું થશે??જોઈએ આગળ ..) ગનીભાઈ એ પોતાના વકીલ ને બોલાવાની વાત કરી,પણ પોલિસે તેમને મચક ના આપી.કેમ કે આ વખતે તેમની પાસે ગનીભાઈ વિરુદ્ધ ઘણા પુરાવા હતા.છતાં પણ ગનીભાઈ ની વગ થી તેનો વકીલ હાજર તો થઈ ગયો,પણ એને પણ એજ જવાબ આપ્યો કે આ વખતે તમારા બચવાના ચાન્સ ઓછા છે. ગનીભાઈ જેલ માં ખૂબ ગુસ્સા માં આંટા મારતો હતો, આસપાસ તેના માણસો પણ ચિંતા માં બેઠા હતા.અને ત્યાં જ.